રાજકોટમાં દારુ અંગે પોસ્ટર્સ વાયરલ- પોલીસ થઇ સતર્ક

0
126

બનાસકાંઠ બાદ હવે રાજકોટમાં પણ દારુને લગતા પોસ્ટર્સ લાગ્યા છે, જેને લઇને સમગ્ર રાજકોટમાં ચર્ચા થઇ રહી છે, સાથે એ પોસ્ટર્સનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં લખ્યુ છે કે દારુ નહી નહી પણ અહિયાથી 500 મિટર દુર લોહાનગરમાં વેચાય છે,દારુડિયાઓએ આ શેરાં દારુ ઢીંચીને પ્રવેશ કરવો નહી,, સ્થાનિક જણાવી રહ્યા છે પોલીસને વારં વાર સુચના આપવા છતાં કોઇ પગલા લેવાતા નથી પરિણામે સ્થાનિકોએ આ બોર્ડ લગાવી દીધો છે, જેની ચર્ચા હાલ સમગ્ર રાજકોટમાં થઇ રહી છે,