HomeGujaratજામનગરમાં મનોરોગી 100 ફુડ ઉંડા કુવામાં પટકાયો

જામનગરમાં મનોરોગી 100 ફુડ ઉંડા કુવામાં પટકાયો

જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતો 22 વર્ષિય રવિરાજસિંહ હમીરસિંહ જેઠવા કે જે મનરોગી યુવાન છે તે સોમવારે રાત્રે 9.00 વાગ્યાના અરસામાં દરેડ-માસિતિયા રોડ પર ભવાની ફાર્મ હાઉસ પાસે આવેલા 100 ફૂટ ઉંડા કૂવામાં પટકાઈ પડ્યો હતો.જે કુવામાં અંદાજે 60 ફૂટ પાણી હતું. જે યુવાન કુવામાં પટકાયાની સાથે આસપાસના લોકો એકત્ર થયા હતા, અને તુરતજ ફાયર બ્રિગેડ શાખાને જાણ કરવામાં આવી હતી. જેથી જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે.કે.બીશ્નોઈ તેમજ આસી. ફાયર ઓફિસર સી.એસ.પાંડિયન વગેરેએ તાત્કાલિક અસરથી ફાયરની એક ટુકડીને દરેડ તરફ રવાના કરી દીધી હતી. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments