HomeDeshPM મોદીએ રાજસ્થાનને આપી ભેટ, વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી

PM મોદીએ રાજસ્થાનને આપી ભેટ, વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી

રાજસ્થાનને  પહેલી વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે જેનો હજારો  મુસાફરોને ટ્રેનનો લાભ મળશે. પીએમ મોદીએ રાજસ્થાનની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી છે.  દિલ્હીથી જયપુર જનારા લોકો મોટી સંખ્યામાં છે. પર્યટન સ્થળ હોવાને કારણે લોકો રાજસ્થાનની ટૂર પર જાય છે. વંદે ભારત એક્સપ્રેસ દિલ્હી કેન્ટથી જયપુર પહોંચશે. આ ટ્રેન 13 એપ્રિલથી શરૂ થશે. વંદે ભારત કેન્ટથી નીકળીને તે ગુરુગ્રામ, અલવર ખાતે સ્ટોપેજ લેશે. દિલ્હી કેન્ટથી અજમેર પહોંચવામાં માત્ર પાંચ કલાક અને 15 મિનિટ લાગશે. જે પહેલા સાત-આઠ કલાકની મુસા ફરી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments