HomeBreaking Newsરાહુલ ગાંધીએ ચૂકાદાને સેશન્સ કોર્ટમાં પડકાર્યો

રાહુલ ગાંધીએ ચૂકાદાને સેશન્સ કોર્ટમાં પડકાર્યો

કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી સામે ચાલી રહેલા માનહાનિ કેસને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ ચૂકાદાને પડકાર આપવા હવે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. મહત્વનું છે કે, માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે, ત્યારબાદ તેમની સંસદ સભ્ય તરીકેની માન્યતા પણ રદ્દ કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments