HomeGujarat"ભાજપમાં જોડાવવાની વાત તો દૂર, હું ભાજપ તરફ ઓશીકું પણ ન રાખું"

“ભાજપમાં જોડાવવાની વાત તો દૂર, હું ભાજપ તરફ ઓશીકું પણ ન રાખું”

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નિવેદન

ભાભરમાં કોંગ્રેસના એક કાર્યક્રમમાં ધારાસભ્ય ગેની ઠાકોરે નિવેદન જણાવ્યું છે કે, “મારી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવાની વાતો માત્ર એક અફવા છે. ભાજપમાં જવાની વાત તો દૂર હું ભાજપ તરફ ઓશીકું પણ ન રાખું.” આમ તેમણે વાવ, ભાભર અને સુઈગામ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યક્રમ દરમ્યાન ભાજપમાં જોડાવવાની ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મૂક્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments