રાજ્યમાં સાઇબર ક્રાઇમનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આણંદ જિલ્લા પોલીસ વડા પ્રવિણકુમાર મીણા દ્વારા જિલ્લાની શી ટીમને સાઈબર ક્રાઈમ અવેરનેસ અંગે માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ એસપી ઓફિસ ખાતે રાખવામાં આવ્યો હતો .જેમાં વૃધો અને બાળકોને સાઇબર ક્રાઇમ ફસાતા અટકાવવા માટે કઈ રીતે રોકી શકા તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરી ને એકલવાયું જીવન જીવતા અને મોબાઈલ ફોર્ડ થી અજાણ આવા એકલ દોકલ વૃધો વધારે શિકાર બનતા હોય છે ત્યારે આણંદ શી ટીમ આ વૃધો નો સામેં થી સંપર્કઃ કરીને માહિતગાર કરશે
આણંદમાં સાઇબર ક્રાઇમ અંગે શી ટીમને માર્ગદર્શન આપવામાં આવ્યું
RELATED ARTICLES