HomeUncategorizedઅતિક એહમદને યુપી લઈ જવા સાબરમતિ જેલ પહોંચી પ્રયાગરાજ પોલીસ

અતિક એહમદને યુપી લઈ જવા સાબરમતિ જેલ પહોંચી પ્રયાગરાજ પોલીસ

ગેંગસ્ટર અતિક અહેમદને ઉમેશ પાલના હત્યા કેસમાં ફરી લેવા માટે ઉત્તરપ્રદેશથી પોલીસ આવી છે. સાબરમતી જેલ ખાતે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. સાબરમતી જેલમાં 200 નંબરની બેરેકમાં રહેલા અતિકને બહાર લાવવામાં આવશે અને બાય રોડ યુપી પોલીસ તેને લઈ જશે. અતિક અહેમદને પ્રયાગરાજ લઈ જવામાં આવશે. અતિક એહમદને બપોર બાદ UP પોલીસ લઈને નીકળે તેવી શક્યાતા  છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments