HomeDeshકોરોના બન્યો ઘાતક

કોરોના બન્યો ઘાતક

દિલ્હીમાં કોરોનાના કેસોમાં સતત વધારો  થઈ રહ્યો છે. ત્યારે રાજસ્થાનના આરોગ્ય મંત્રાલયના સોમવારે જારી કરાયેલા અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 197 નવા કેસ નોંધાયા છે. . જયારે રાજધાની જયપુરમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. સોમવારે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 484 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 3 દર્દીઓના મોત થયા છે. અને કોરોનાનો ચેપ દર 26.58 ટકા નોંધાયો છે. તો રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન રાજ્યમાં ત્રણ દર્દીઓના મોત થયા છે અહીં કોરોનાના 55 નવા કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ રાજસ્થાનમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 804 થઈ ગઈ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments