HomeBreaking Newsજાણો કઈ 3 મોટી રાજકીય પાર્ટીઓનો રાષ્ટ્રીય દરજ્જો છીનવી લેવાયો

જાણો કઈ 3 મોટી રાજકીય પાર્ટીઓનો રાષ્ટ્રીય દરજ્જો છીનવી લેવાયો

એનસીપી, ટીએમસી અને ડાબેરી  CPIનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ખતમ

બંગાળના સીએમ મમતા બેનરજીની આગેવાનીવાળી ટીએમસી અને મહારાષ્ટ્રમાં વિપક્ષી પાર્ટી શરદ પવારની એનસીપીનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવાઈ ગયો છે. એક મોટો નિર્ણય લેતા કેન્દ્રીય ચૂંટણી પંચે એનસીપી, ટીએમસી અને ડાબેરી  CPIનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ખતમ કરવાનો નિર્ણય લીધો છે.  એકઝાટકે 3 મોટી પાર્ટીઓનો રાષ્ટ્રીય દરજ્જો છીનવી લીધો છે અને આમ આદમી પાર્ટી હવે  નેશનલ પાર્ટી બની ગઈ છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments