HomeBreaking Newsટ્વિટરના માલિક એલોન મસ્કએ ટ્વિટર પર PM મોદીને ફોલો કર્યા

ટ્વિટરના માલિક એલોન મસ્કએ ટ્વિટર પર PM મોદીને ફોલો કર્યા

પીએમ મોદીના ટ્વિટર પર ફોલોઅર્સની સંખ્યા 87 મિલિયનથી વધુ

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના માલિક એલોન માંસકે  ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોલો કર્યું . હાલમાં, મસ્ક વડાપ્રધાન મોદી સહિત વિશ્વમાં માત્ર 195 લોકોને ફોલો કરે છે. મસ્ક પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તે જ સમયે, પીએમ મોદીના ટ્વિટર પર ફોલોઅર્સની સંખ્યા 87 મિલિયનથી વધુ છે.પીએમ મોદી આ સોશિયલ સાઈટ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતાઓમાંથી એક છે. તે જ સમયે, તાજેતરમાં મસ્કના સૌથી વધુ ફોલોઅર્સ હોવાના સમાચાર સામે આવ્યા હતા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments