HomeVideshઈઝરાયેલેબદલો લેતા સીરિયાનો મિલિટ્રી બેઝ ઊડાવ્યો

ઈઝરાયેલેબદલો લેતા સીરિયાનો મિલિટ્રી બેઝ ઊડાવ્યો

સીરિયાએ કરેલા રોકેટ મારાના જવામાં ઈઝરાયેલી સીરિયામાં આવેલા મીલિટરી બેઝને જ ઉડાવી દીધું હતું.ઇઝરાયલી સેનાના જણાવ્યા પ્રમાણે સીરિયા દ્વારા   છ રોકેટ છોડવામાં આવ્યા બાદ સીરિયામાં જવાબી કાર્યવાહી કરી હતી.ઇઝરાયેલી સેનાએ શરૂઆતમાં કહ્યું હતું કે, જ્યારે બીજા હુમલામાં ત્રણ રોકેટ છોડવામાં આવ્યા હતા ત્યારે તેણે સીરિયન વિસ્તારો પર યુદ્ધ જહાજો પર ફાયરિંગ કર્યું હતું જ્યાંથી રોકેટ છોડવામાં આવ્યા હતા. સીરિયન ‘ફોર્થ ડિવિઝન’ના કમ્પાઉન્ડ અને રડાર અને આર્ટિલરી પોસ્ટ્સ સહિત લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો. સીરિયામાં થયેલા હુમલાથી ઈરાન પણ નારાજ થયું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments