HomeAhmedabadગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોધાયા 218 કેસ, એકનું મોત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોધાયા 218 કેસ, એકનું મોત

દેશભરમાં કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 218 કેસો નોધાય છે,સાથે એક મોત પણ થયુ છે,  રાજ્યભરના આકડાઓની વાત કરીએ તો સૌથી વધુ કેસો અમદાવાદ કોર્પોરેશનમાં 98 નોધાયા છે જ્યારે અહી જ એક મોત પણ નોધાયો છે,  તે સિવાય વડોદરા કોર્પોરેશનમાં 25 જ્યારે સુરત કોર્પોરેશનમાં 22 કેસો નોધાયો છે, પાટણમાં 11, મહેસાણામાં 9 અને મોરબીના સાત કેસો નોધાયા છે, જ્યારે સાત દર્દીઓ વેન્ટીલેટર ઉપર હોવાની માહીતી મળી છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments