HomeMainન્યુયોર્કની આ રેસ્ટોરન્ટમાં 90 મિનિટમાં ભોજન પૂરું કરવું જરૂરી

ન્યુયોર્કની આ રેસ્ટોરન્ટમાં 90 મિનિટમાં ભોજન પૂરું કરવું જરૂરી

આ રેસ્ટોરન્ટ કરાવી રહી છે વિચિત્ર નિયમનું પાલન

અમેરિકાના ન્યુયોર્ક સિટીના રેસ્ટોરન્ટે અંદર બેસીને ખાવાનું નક્કી કર્યું છે. તેઓ ગ્રાહકોને માત્ર 90 મિનિટનો સમય આપી રહ્યા છે અને તે પછી તેમને ફરીથી ઓર્ડર કરવાની મંજૂરી નથી. ન્યુયોર્ક સિટીના ચાઇનાટાઉન વિસ્તારમાં યસ એપોથેકરી નામની એક રેસ્ટોરન્ટ છે જે આ વિચિત્ર નિયમનું પાલન કરી રહી છે.અહી આવેલા કેટલાક લોકોએ પોતાનો અનુભવ વિશે જણાવ્યું કે જયારે ફરીથી કંઈક બીજું ઓર્ડર કરવા માટે મેનૂ કાર્ડ માંગ્યું, ત્યારે તેને કહેવામાં આવ્યું કે તે ઓર્ડર આપી શકશે નહીં કારણ કે તેની 90 મિનિટ પૂરી થઈ ગઈ છે અને તેણે અન્ય ગ્રાહકો માટે ટેબલ છોડવું પડશે. 
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments