અલકા લાંબાએ શરદ પવાર પર કર્યા પ્રહાર

    0
    268

    અદાણી અંગે શરદ પવારે આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે.કોંગ્રેસ પણ શરદ પવારના નિવેદન અંગે શરદ પવાર પર સતત પ્રહોરો કરી રહી છે. કોગ્રેસ નેતા અલકા લાંબાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ મૂકી શરદ પવાર પર આકરા પ્રહા કર્યાં છે. સોશ્યલ મીડિયા પર પોસ્ટ મુકીને અલ્કા લાબાએ લખ્યું છે  આજે માત્ર ડરેલા લાલચુ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે તાનાશાહી સત્તાના ગુણગાન ગાઈ રહ્યા છે. રાહુલ ગાંધી એકલા હાથે દેશના લોકો માટે તથા મૂડીવાદીઓ ચોરોથી અને ચોરોને રક્ષણ આપતા ચોકીદાર સામે પણ લડાઈ લડી રહ્યા છે.