HomeMainઈમરાન ખાને વર્તમાન સરકાર પર ફટકાર લગાવી

ઈમરાન ખાને વર્તમાન સરકાર પર ફટકાર લગાવી

પાકિસ્તાનમાં રાજકીય ઘમાસાણ પુરજોશમાં

પાકિસ્તાનમાં રાજકીય ઘમાસાણ ચાલુ  છે અને દિગ્ગજ નેતાઓએ ફરી એકવાર એકબીજા સામે ઝેર ઓકી રહ્યા છે . હવે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને શરીફ સરકારને ફટકાર લગાવી છે. તેમણે સરકારની કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે તેઓ વિદેશમાં પાકિસ્તાનની મજાક ઉડાવી રહ્યા છે. તેણે શાસક શરીફ સરકાર માટે “ખતરનાક શાસક બફૂન્સ” શબ્દનો ઉપયોગ કર્યો અને પાકિસ્તાનની છબીને કલંકિત કરવા બદલ તેમને ફટકાર લગાવી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments