HomeUncategorizedઅમેરિકાની ઓક્લાહોમા યુનિવર્સિટીમાં શૂટરે કર્યું ફાયરિંગ

અમેરિકાની ઓક્લાહોમા યુનિવર્સિટીમાં શૂટરે કર્યું ફાયરિંગ

અમેરિકામાં ફયરિંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.સ્કૂલ અને યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટનાઓ સામે આવતી હોય છે.ત્યારે અમેરિકાની ઓક્લાહોમા યુનિવર્સિટીમાં ફરી ફાયરિંગની ઘટના સામે આવી છે.એક સક્રિય શૂટર તરફથી ફાયરિંગ કરાયાની ઘટના સામે આવી રહી છે. યુનિવર્સિટીના તંત્રએ તેના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી હતી. યુનિવર્સિટીના નોર્મન કેમ્પસમાં ગોળીબારનો અવાજ સંભળાયો હતો.જેના પગલે પોલીસનો સુસ્ત બંદોહસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો .જોકે આ અંગે કોઈ જાનહાનિના સામાચાર સામે આવ્યાં નથી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments