શરીર માં જણાય આ લક્ષણો, તો તરત જ લો એક મેન્ટલ બ્રેક

0
158

મેન્ટલ હેલ્થ ને રાખો એક્ટીવ

બીમાર હોવાનો અહેસાસ

આપણે બધા જ જાણીએ છીએ કે શારીરિક સ્વાસ્થ્ય ની જેમ જ માનસિક સ્વાસ્થ્ય પણ ખુબ જ જરૂરી છે.જો તમારું માનસિક સ્વાસ્થ્ય સારું નથી તો તેની અસર શારીરિક સ્વાસ્થ્ય પર પણ પડે જ છે.આજકાલ ના ઝડપથી ચાલતા જમાના માં દરેક વ્યક્તિ ખુબ જ સ્ટ્રેસ અને દબાણ માં રહી ને કામ કરતો હોય છે.એવા માં જો તેનું મન જ સ્વસ્થ ના હોય તો તેની ઊંડી અસર તેના શરીર અને કામ પર પણ પડે જ છે. આ સિવાય તમારા જીવન માં ચાલી રહેલી દરેક સમસ્યાઓ તમારા માનસિક સ્વાસ્થ્ય ને પણ નુકશાન કરી શકે છે.આવી હાલત માં તમે ડોક્ટર ની પણ મદદ લઇ શકો છો અને તમારે તેમને સમયાંતરે બતાવતા પણ રેહવું જોઈએ.આ માટે એ પણ જાણવું ખુબ  જ જરૂરી છે કે તમારે કયારે મેન્ટલ બ્રેક લેવાની જરૂર છે.

હંમેશા થાક લાગવો

ચિડીયાપણું અને બેચેની નો અહેસાસ થવો

નીંદ માં પણ તકલીફ પડવી

ફેવરીટ કામ પણ લાગે બોરિંગ

વારંવાર કામ માં ભૂલો થવી

ઉપના બધા જ લક્ષણો જણાવે છે કે તમારે થોડો મેન્ટલ બ્રેક લેવાની જરૂર છે અને તમારા રોજીંદા કામો માંથી થોડો સમય કાઢી ને પોતાનાં માનસિક સ્વાસ્થ્ય ને સુધારવાની જરૂર છે.