HomeAhmedabadઅમદાવાદ જિલ્લામાં પણ કોરોના વેક્સીનનો જથ્થો નથી- લોકો રામ ભરોસે

અમદાવાદ જિલ્લામાં પણ કોરોના વેક્સીનનો જથ્થો નથી- લોકો રામ ભરોસે

રાજ્યમા કોરોના કેસોમા વધારો જોવા મળી રહ્યો છે, છેલ્લા 24 કલાકમા 327 કેસો જોવા મળ્યા છે,,ત્યારે કોવિડન લઈને અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ દાવો કર્યો છે કે જિલ્લામાં કોવિડને લઈને સ્થિતિ સામાન્ય છે. જોકે કોવિડની આશંકા વચ્ચે વેક્સિન લેવાવાળા લોકો માટે સારા સમાચાર નથી..અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ પાસે પણ હાલમાં કોઈજ વેકસીનનો સ્ટોક નથી.. તેમ જ ક્યારે આવશે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી રહી નથી  અમદાવાદ ગ્રામ્યમાં પણ હાલમાં 450 થી 500 જેટલા આરટીપીસીઆર,તેમજ રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે  જે પહેલા કરતા વધારી દેવામાં આવ્યા છે,સલાહ અપાઇ છે કે  જાહેર સ્થળો પર માસ્ક પહેરવુ જોઈએ અને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ તે જરૂરી છે..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments