HomeVideshફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ચીનના પ્રવાસે ,શી જિનપિંગ સાથે મુલાકાત કરી

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ચીનના પ્રવાસે ,શી જિનપિંગ સાથે મુલાકાત કરી

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગુરુવારે બેઇજિંગમાં તેમના ચીની સમકક્ષ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. આ બેઠક પાછળનું કારણ એ છે કે ફ્રાન્સના નેતા વૈશ્વિક સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસોમાં ચીનની સક્રિય ભાગીદારી ઈચ્છે છે. ત્રણ દિવસની મુલાકાતે ચીન પહોંચેલા મેક્રોને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે તેઓ યુક્રેનમાં શાંતિના પ્રયાસોમાં ચીનને સામેલ કરવાનો પ્રયાસ કરશે. મેક્રોને ટ્વીટ કર્યું કે હું માનું છું કે શાંતિ નિર્માણમાં ચીનની મુખ્ય ભૂમિકા છે હું ચર્ચા કરવા આવ્યો છું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments