HomeGujaratશુક્રવારથી કમોસમી વરસાદની સંભાવના નહિવત્

શુક્રવારથી કમોસમી વરસાદની સંભાવના નહિવત્

ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ શુક્રવારથી કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. સાયક્લોનિક સિર્ક્યુલેશન સાઉથ રાજસ્થાન તરફ જતા રાહત મળશે, શુક્રવારથી તાપમાનનો પારો ઉંચકાવાની શરૂઆત થશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 3 થી 4 ડિગ્રી વધશે અને આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments