બિહારના શિક્ષણ મંત્રીનો કૌભાંડ-કોલેજ ગયા વગર લઇ રહ્યા છે પગાર

0
60

બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરનું એક કૌભાંડ સામે આવ્યુ છે, તેઓ જે કોલેજમાં પ્રોફેસર છે,,ત્યાં ગયા વગર દર મહિને પગાર લઇ રહ્યા છે,  તેમની ગેર હાજરીમાં પણ તેમને દર મહિને પગાર ચુકવાઇ રહ્યો છે, તેઓ ધારાસભ્ય  બન્યા તે પહેલા રામ લખન  સિહ ચાદવ આરંગા બાદમાં પ્રોફેસર હતા, ધારાસભ્ય થયા બાદ તેઓ કોલેજ ગયા નથી, તે પછી તેઓ શિક્ષણ મંત્રી પણ થયા ,, ત્યારે સમગ્ર મામલો ઉજાગર થતા હવે નિતિશ કુમાર સરકાર થી સવાલો પુછાઇ રહ્યા છે,