HomeGujaratમહેસાણામાં સ્થાનિકો કેમ છે નારાજ

મહેસાણામાં સ્થાનિકો કેમ છે નારાજ

મહેસાણાનાં રામોસણા વિસ્તારમાં ગટર ઉભરાવાનો મામલો  વધુ વિવાદીત બન્યો છે, લાબા સમયથી આ વિસ્તારમાં ગટરો ઉભરાય છે ગટર ઉભરાવાના કારણે 10 થી વધુ સોસાયટીના રહીશો પરેશાન છે,રાધાસ્વામી સંસ્થા તેમજ અંદાજે 10 સોસાયટીઓના રહીશો ગટરના પાણીનાં નિકાલ માટે તંત્રની સામે આવી ગયા છે સ્થાનિક રહીશોએ આ મામલે જિલ્લા કલેકટર અને નગરપાલિકા ના ચીફ ઓફિસર ને આવેદન પત્ર આપ્યું છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments