HomeGujaratઆણંદમાં દબાણ હટાવવાની કામગીરી ક્યાં ધરાઇ હાથ

આણંદમાં દબાણ હટાવવાની કામગીરી ક્યાં ધરાઇ હાથ

આણંદ રાવડાપૂરાથી કરમસદ સુધીના કેનાલ પર બનનાર નવા રોડ પરના દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાઈ….પ્રાન્ત અધિકારીની હાજરીમા દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરાઇ…સવારથી દબાણ તોડવાની હાથ ધરાયેલી કામગીરીમા અત્યાર સુધીમા ૩૦ થી વધું દબાણો તોડી પડાયા..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments