HomeEntertainmentઅજય દેવગને પોતાનો 54 મો જન્મ દિવસ ઉજવ્યો, ફેન્સે અચાનક જ હાથ...

અજય દેવગને પોતાનો 54 મો જન્મ દિવસ ઉજવ્યો, ફેન્સે અચાનક જ હાથ પકડતા ભરાયો રોષે

અજય ચાહકો ને મળવા આવ્યો ઘર ની બહાર

અજય દેવગને ૨જી એપ્રિલે મનાવ્યો પોતાનો 54 મો જન્મદિવસ

બોલીવૂડ નો સિંઘમ અજય દેવગન એક મોટો સુપર સ્ટાર છે,તેણે તાજેતર માજ પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો અને ચાહકો ને મળવા પોતાના ઘર ની બહાર પણ આવ્યો હતો ,એવામાં એક ચાહકે ખુશી માં આવી જઈ ને તેમનો હાથ પકડી લીધો હતો જેના કારણે તે રોષે ભરાયો હતો.જેનો એક વિડીઓ સોશિયલ મેડિયા માં સામે આવ્યો છે.તેણે પોતાના ચાહકો સાથે હાથ પણ મિલાવ્યો હતો.ફેન્સે આમ અચાનક જ સામે આવી જતા અને સેલ્ફી લેવા લાગતા તે ગુસ્સા માં આવી ગયો હતો.કેટલાક ફેન્સે આ હરકતો ને અયોગ્ય ગણાવી હતી.તો કેટલાકે અજય ને ટ્રોલ પણ કર્યો હતો.આમ અંત માં તો તેણે પોતાના ચાહકો નો આભાર વ્યક્ત કરી ને પોતાના જન્મદિવસ ની ઉજવણી કરી હતી.અને પોતાનો જન્મદિવસ યાદગાર બનાવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments