HomeBreaking Newsભાવનગર યુનિવર્સીટી પેપર લીક મામલે મોટી કાર્યવાહી

ભાવનગર યુનિવર્સીટી પેપર લીક મામલે મોટી કાર્યવાહી

પેપર લીક કરનાર અમિત ગાલાણીની શિક્ષક તરીકેની માન્યતા રદ્દ

જી.એલ કાકડિયા કોલેજની પરીક્ષા કેન્દ્ર તરીકેની માન્યતા રદ્દ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીનું FINANCE & ACCOUNTSનું પેપર લીક થયા હોવાનો ખૂલાસો કર્યો હતો. આ મામલાની તપાસ કરવા સત્તાધીશો દ્વારા 3 સભ્યોની કમિટી બનાવાઈ છે. આ કેસમાં પેપર લીક કરનાર અમિત ગાલાણીની શિક્ષક તરીકેની માન્યતા રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત, જી.એલ કાકડિયા કોલેજની પરીક્ષા કેન્દ્ર તરીકેની માન્યતા પણ રદ્દ કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments