Home Main અનુષ્કા શર્મા ની વધી રહી છે મુશ્કેલીઓ ,TAX  બાબતે કોઈ જ રાહત...

અનુષ્કા શર્મા ની વધી રહી છે મુશ્કેલીઓ ,TAX  બાબતે કોઈ જ રાહત નહિ,સમગ્ર મામલો આવ્યો હાઇકોર્ટ માં.

0
409

અભિનેત્રી ફિલ્મો કરતા અન્ય વિવાદો થી ચર્ચીત

TAX   નો મામલો બન્યો અતિ ગંભીર

 બોલીવુડ ની મશહુર અભિનેત્રી આજકાલ તેની  ફિલ્મો કરતા પણ વધુ અન્ય વિવાદો ને લઇ ને ચર્ચા માં આવી છે.આ પ્રખ્યાત અભિનેત્રી પોતાના અવનવા રોલ માટે તો જાણીતી છે જ પણ આજકાલ તે અન્ય વિવાદો માં  પણ ફસાયેલી રહે છે.સુત્રો ના જણાવ્યા મુજબ અનુષ્કા શર્મા નું નામ ૨૦૧૨-૨૦૧૩ અને ૨૦૧૩-૨૦૧૪ ની વચ્ચે એક મામલે ચર્ચા માં આવી છે.અનુષ્કા એ સેલ ટેક્ષ નોટીસ વિરુદ્ધ બોમ્બે અધિનિયમ હેઠળ ચાર અરજીઓ પણ દાખલ કરી હતી તેમ છતાં તેને તેમાં કોઈ જ રાહત મળી નહોતી .

બોમ્બે હાઇકોર્ટે અભિનેત્રી ને રાહત આપવાનો કર્યો ઇનકાર

સુત્રો ના જણાવ્યા મુજબ  હાઇકોર્ટ દ્વારા અનુષ્કાએ કરેલી અરજી ને ફગાવી દેવા માં આવી છે. કોર્ટે સ્ટેટના સેલ ટેક્ષ ડીપાર્ટમેન્ટ તરફ થી મહારાષ્ટ્ર સ્ટેટ એડેડ ટેક્ષ અધિનિયમ હેઠળ ૨૦૧૨-૨૦૧૬ દ્વારા કરવા માં આવેલા આદેશ ને ફગાવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે ૨૦૧૨-૧૩ માં અનુષ્કાની ૧૨.૩ કરોડ રૂપિયા ની કમાણી પર ૧.૨ કરોડ નો ટેક્ષ લગાવ્યો છે આ કમાણી અભિનેત્રી એ એવોર્ડ ફંક્સન અને જાહેરાતો થી કમાયા છે એવું પણ રિપોર્ટ માં જાણવા માં આવ્યું છે.આમ અભિનેત્રી ની મુશ્કેલીઓ માં પણ વધારો થયો છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે