HomeUncategorizedપશ્ચિમ બંગાળમાં હુગલીમાં હિંસા,રાજ્યપાલે આપ્યું નિવેદન

પશ્ચિમ બંગાળમાં હુગલીમાં હિંસા,રાજ્યપાલે આપ્યું નિવેદન

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે હુગલીમાં થયેલા રમખાણો અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે ખાતરી આપી હતી કે હુગલી શોભા યાત્રા દરમિયાન હંગામો મચાવનારા ગુનેગારોની ધરપકડ કરવામાં આવશે. રાજ્યપાલે કહ્યું, “સુરક્ષા દળો સમયસર પહોંચી ગયા છે, અને ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.” અમે મક્કમ છીએ.આવી ગુંડાગીરી લોકશાહી પ્રક્રિયાઓને નિષ્ફળ બનાવે છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘ગુંડાઓને અત્યંત કઠોરતાથી કચડી નાખવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments