કોઝિકોડ એરપોર્ટ પરથી કરોડોની કિંમતનું સોનું ઝડપાયું

0
237

કસ્ટમ વિભાગ સતર્ક રહીને એરપોર્ટ પરથી સોનાની દાણચોરી ઝડપી પાડે છે..કેરળના કોઝિકોડ એરપોર્ટ પરથી કસ્ટમ અધિકારીઓએ કરોડોની કિંમતના સોના સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યાં છે..આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કસ્ટમ વિભાગે 3.5 કિલો  સોનું જપ્ત કર્યું છે… જપ્ત કરાયેલા સોનાની કિંમત 2 કરોડ જેટલી છે.. સોનું ભારતમાં દાણચોરી કરીને લાવવામાં આવ્યું હતું..કોઈને ખબર પણ ના પડે એ રીતે ચારે લોકો સોનું છુપાઈને લઈ જતા હતા.કસ્ટમ વિભાગને શંકા જતા તાપ કરવામાં આવચા ચારે લોકોની પાસેથી આ સોનું મળી આવ્યું હતું..એરપોર્ટ પરથી ઝડપયાલા ચારે આરોપીઓ અલગ અલગ આવ્યાં હતા..આ ચારે અલગ અલગ કિસ્સામાં કસ્ટમ વિભાગે પ્રશંસનીય કામગીરી કરી છે