HomeDeshઅફઘાનિસ્તાનમાં 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા

અફઘાનિસ્તાનમાં 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા

અફઘાનિસ્તારમાં રવિવારે સવારે ભૂકંપના આંચકા નોંધાયા હતા.ભૂકંપની તિવ્રતા રિક્ટર સેલ પર 4.3ની નોંધાઈ હતી. ભૂકંપના પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.સદનસીબે ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદું અફઘાનિસ્તાનના કાબુલથી 151 કિલોમિટર દુર દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં હતું .

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments