કેદારનાથ યાત્રામાં 23 દિવસમાં 24 શ્રદ્ધાળુઓના મોત

0
275

એક તરફ કેદારનાથ યાત્રાને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તો બીજી તરફ કેદારનાથ યાત્રામાં 24 દિવસમાં 23 શ્રદ્ધાળુઓએ  જીવ ગુમાવ્યા છે.મૃતકોમાં 18 પરુષ અને 6 મહિલાઓનો સમાવેશ થાય છે.મોટા ભાગના મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયા હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે ધામી સરકારે એડવાઈઝરી પણ બહાર પાડી છે.અને યાત્રા શરૂ કરતા પહેલા સંપૂર્ણ ચેકઅપ કરાવી લેવાની લસલાહ આપવામાં આવી છે.