HomeDeshવાંચો ક્યા માંગ્યા ત્રણ ફૂટ ઉંચાઈ ધરાવતા ઉમેદવારે મત

વાંચો ક્યા માંગ્યા ત્રણ ફૂટ ઉંચાઈ ધરાવતા ઉમેદવારે મત

યુપીમાં યોજાશે મ્યુનિસિપલ ચૂંટણી 2023
મુરાદાબાદ મ્યુનિસિપલ ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા સોમવાર, 17 એપ્રિલના રોજ સમાપ્ત થઈ ગઈ છે. નોમિનેશન પ્રક્રિયાના અંતિમ દિવસે પરવેશ ચાવલાએ વોર્ડ નંબર 21ની આદર્શ નગર પંજાબી કોલોનીમાંથી ઉમેદવારી નોંધાવી છે આ ઉમેદવારની વાત કરીએતો મુરાદાબાદમાં સૌથી નાના કદના ઉમેદવાર છે અને ત્રણ ફૂટ ઉંચાઈ ધરાવતા ઉમેદવારે  ઘરે-ઘરે જઈ મત માંગ્યા ત્યાર બાદ તેઓ ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments