HomeBreaking Newsતેલંગાણામાં BRS બેઠક સ્થળ નજીક ઝૂંપડામાં LPG સિલિન્ડર ફાટ્યો

તેલંગાણામાં BRS બેઠક સ્થળ નજીક ઝૂંપડામાં LPG સિલિન્ડર ફાટ્યો

બીઆરએસ કાર્યકરો સહિત અનેક લોકો ઘાયલ
તેલંગાણાના ખમ્મમ જિલ્લાના વૈરામાં ભારત રાષ્ટ્ર સમિતિની બેઠક દરમિયાન એક ભયાનક અકસ્માત થયો હતો. હકીકતમાં, પાર્ટીના સ્થળની નજીક સિલિન્ડર ફાટવાના કારણે આગ લાગી હતી. જેમાં બે લોકોના મોત થયા હતા અને 6 લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં બીઆરએસ કાર્યકરો સહિત અનેક લોકો ઘાયલ થયા છે.એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મુખ્ય અતિથિ સાંસદ નમા નાગેશ્વર રાવ અને સ્થાનિક ધારાસભ્ય રામુલુ નાઈકના કાર્યક્રમના સ્થળની નજીક બીઆરએસ કાર્યકરોએ ફટાકડા ફોડ્યા ત્યારે આ અકસ્માત થયો હતો. પરંતુ સ્થળથી 200 મીટરના અંતરે ઝૂંપડામાં ફટાકડા વાગી ગયા હતા. ઝૂંપડામાં તણખાથી આગ લાગી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments