કેરળમાં બોટ પલટી જવાથી ૨૨ લોકોના મોંત

0
285

વડાપ્રધાને પીએમ રાહત ફંડમાંથી 2 લાખ સહાય જાહેર કરી

કેરળના મલપ્પુરમ જીલ્લામાં બોટ પલટી જવાની ઘટના બની છે કેરળના તાનુર પાસે મોડી રાત્રે આ દુર્ઘના બની છે અને અત્યાર સુધીમાં 22 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે

9 લોકો નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વડાપ્રધાન સહિત રાજનેતાઓને આ ઘટનાની જાણ થતા શોક વ્યક્ત કર્યો છે .

પીએમ મોદીએ જણાવ્યું કે ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકોને પીએમ કેર ફંડમાંથી બે લાખની સહાય કરવામાં આવશે.

વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો વી.આર.લાઈવ

સતત સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ