HomeDeshજમ્મુ-કાશ્મીરમાં 2 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં 2 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકીઓ ઠાર માર્યા ગયા હતા. પોલીસે  માહિતી આપતા જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટર બારામુલ્લાહ જિલ્લામાં થયું હતું.હાલમાં સુરક્ષા દળોએ મોરચો સંભાળી લીધો છે. સુરક્ષાદળો દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.પોલીસના જણાવ્યા અનુસાર આંતાકીઓ પાસેથી એકે 47 દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો.

વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments