અમદાવાદમાં 135 બાળકોનો RTE પ્રવેશ રિજેક્ટ

0
286

આરટીઈ હેઠળ પ્રવેશ પ્રકિયા ચાલી રહી છે.ત્યારે અમદાવાદ માં આરટીઈ હેઠળ 135 જેટલા એડમીશન રદ્દ થયા છે. આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં નિયમ ભંગ કરી આરટીઈમાં પ્રવેશ બદલ ડીઈઓએ કાર્યવાહી કરી છે.25 મે સુધી પ્રવેશથી વંચિત રહેલા બાળકોના વાલીઓ આ અંગે પુનઃપંસદગી માટે અરજી કરી શકશે અરજદારે 6  કિ.મી વિસ્તારમાં આવેલી શાળાઓમાં જ્યાં જગ્યા ખાલી છે તેવી શળામં પ્રેવશ મેળવવાનો રહેશે