વિદેશમંત્રી  ડૉ એસ જયશંકરે મોઝામ્બિકનું આતિથ્ય માણ્યું

0
462

એસ. જયશંકરનું પરંપરાગત નૃત્ય દ્વારા ઉષ્માભર્યું સ્વાગત

વિદેશમંત્રી  ડૉ એસ જયશંકર 13 એપ્રિલે પૂર્વ આફ્રિકાના મોઝામ્બિકની રાજધાની માપુટો પહોંચ્યા હતા. વિદેશમંત્રી જયશંકર 13 એપ્રિલથી 15 એપ્રિલ સુધી મોઝામ્બિકની ત્રણ દિવસીય મુલાકાતે છે. 1975માં મોઝામ્બિકની આઝાદી બાદ ભારતના કોઈપણ વિદેશ મંત્રીની મોઝામ્બિકની આ પ્રથમ મુલાકાત છે. આ દરમિયાન તેમના સ્વાગતમાં પરંપરાગત નૃત્ય દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું બાદમાં, એસ. જયશંકરે વિદેશ મંત્રાલયના નાયબ મંત્રીનો આભાર માન્યો