HomeDeshરાષ્ટ્રપતિના સંબોધન વખતે લાઈટો થઇ ગુલ

રાષ્ટ્રપતિના સંબોધન વખતે લાઈટો થઇ ગુલ

રાષ્ટ્રપતિના સંબોધન વખતે લાઈટો થઇ ગુલ

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના સંબોધન દરમિયાન લાઈટો ગુલ થઇ હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મહારાજા શ્રી રામચંદ્ર ભાંજદેવ યુનિવર્સિટીના 12માં દીક્ષાંત સમારોહમાં હાજરી હાતી જ્યાં તેમના ભાષણ દરમિયાન લગભગ ચાર મિનીટ સુધી લાઈટો બંધ થઇ ગઈ હતી. જોકે લાઈટો ગઈ હોવા છતાં પણ રાષ્ટ્રપતિએ તેમનું ભાષણ ચાલુ રાખ્યું છે. અહિયાં માઈક સિસ્ટમને કોઈ અસર ન હતી. મુર્મૂના સંબોધનને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો અંધારામાં પણ ધીરજ રાખીને બેઠા હતા. જો કે આ ઘટના બાદ યુનિવર્સિટીના ચાન્સેલરે રાષ્ટ્રપતિની માફી પણ માંગી હતી. અને તેમને આ મામલે ચોક્કસ તપાસ કરશે તેવી ખાતરી પણ આપી હતી.

વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો, યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments