HomeDeshમથુરા શાહી ઈદગાહ અને કૃષ્ણ જન્મભૂમિ વિવાદ

મથુરા શાહી ઈદગાહ અને કૃષ્ણ જન્મભૂમિ વિવાદ

ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટમાં મથુરા શાહી ઈદગાહ કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો છે. કોર્ટ આ મામલે વધુ સુનાવણી 24 એપ્રિલે કરશે. જસ્ટિસ પ્રકાશ પડિયાએ શાહી મસ્જિદ ઈદગાહ ટ્રસ્ટ અને અન્ય લોકોની અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો છે.શાહી ઈદગાહના સર્વેને લઈને સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાસના અધ્યક્ષ મહેન્દ્ર પ્રતાપ સિંહે દાવો દાખલ કર્યો હતો, જેને નીચલી કોર્ટે ફગાવી દીધો હતો.  બાદમાં જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં રિવિઝન દાખલ કરવામાં આવ્યું હતું

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments