બ્રિટનને 70 વર્ષ બાદ નવા રાજા મળ્યા

0
153

બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ ત્રીજાનું રાજ્યાભિષેક થયું છે. આ તાજપોશીનો સમારોહ એબે ચર્ચમાં યોજાયો હતો. આ દરમિયાન આર્કબિશપે કિંગ ચાર્લ્સને તાજ ફેરવ્યો હતો. શપથ દરમિયાન ચાર્લ્સે કહ્યું કે હું શાસન કરવા માટે નહી સેવા કરવા માટે આવ્યો છું. કિંગ ચાર્લ્સના શપથ બાદ ભારતીય મૂળના બ્રિટીશ વડાપ્રધાન ઋષિ સુનકે બાઈબલમાંથી એક ચેપ્ટર વાંચ્યું હતું. આ કાર્યક્રમમાં બે હજારથી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. બે હજારથી વધુ લોકોની સાક્ષીમાં રાજાની તાજપોશી થઇ હતી.

વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો, યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો