બાવળામાં ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે વિશાળ શોભાયાત્રા

0
250

બાવળા સહિત અમદાવાદ ગ્રામ્યમાં વિશાળ રેલી યોજાઈ

બાવળા, ધોળકા, સાણંદ, શહેરમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે  વિશાળ શોભા યાત્રા યોજાઈ. ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની 132 મી જન્મ જયંતી નિમિત્તે અમદાવાદ ગ્રામ્યમાં વિશાળ રેલી સાથે બાબાસાહેબની મુર્તિ માલ્યાર્પણ કરવામાં આવી હતી. લોકોએ બાબા સાહેબ અમર રહો ના નારા લગાવ્યા હતા . બાવળા શહેરમાં પોલીસનાં  બંદોબસ્ત સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી