HomeBreaking Newsપાકિસ્તાન સરહદ નજીક BSFને મળ્યા ખેતરમાંથી હેરોઈનના 2 પેકેટ

પાકિસ્તાન સરહદ નજીક BSFને મળ્યા ખેતરમાંથી હેરોઈનના 2 પેકેટ

પંજાબની સરહદ પર તૈનાત સુરક્ષા દળોએ પેકેટ જપ્ત કર્યા

પંજાબ પાકિસ્તાન સરહદ પર પાડોશી દેશ હંમેશા નશાનો વેપાર ઘુસણખોરી દ્વારા કરવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ તે સફળ થતો નથી. બીએસેફને સુત્રો દ્વારા મળેલી માહિતીના આધારે સરહદ પર તૈનાત સુરક્ષા દળે  ગામ –ચકવાઝીદા જિલ્લો ફાઝિલ્કા નજીકના ખેતરમાંથી હેરોઈનના 2 પેકેટ અંદાજે – 2 કિલો ધરાવતી બેગ મળી આવી. અને વધુ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments