દેશમાં કોરોનાના વધુ 10,૭૫૩ કેસ નોંધાયા

0
257

હાલમાં કોરોનાએ રફતાર પકડી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 10,૭૫૩ કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસોની સંખ્યા 53,720 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 27 લોકોના મોત સાથે આંકડો વધીને 5,31,091 પર પહોંચી ગયો છે. દિલ્હીમાં છ મૃત્યુ નોંધાયા હતા, ત્યારબાદ મહારાષ્ટ્રમાં ચાર, રાજસ્થાનમાં ત્રણ અને છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં એક-એક મૃત્યુ નોંધાયા હતા. આ સાથે જ કેરળમાં છ મૃત્યુનો સુધારો કરવામાં આવેલ છે…