HomeGujaratદાહોદમાં ભાજપ દ્વારા CPR તાલીમનો કાર્યક્રમ યોજાયો

દાહોદમાં ભાજપ દ્વારા CPR તાલીમનો કાર્યક્રમ યોજાયો

દાહોદ જિલ્લા ભાજપના કાર્યકર્તા માટે CPR તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો.ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ યોજવમાં આવેલા આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના તેમજ તાલુકાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામએ “સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન”  અંતર્ગત  તાલીમનો લાભ લીધો હતો તમામ કાર્યકર્તાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments