તિલકનો શું છે મહિમા ?-OFFBEAT 109

0
125

હિંદુ ધર્મમાં તિલકનું મહત્વ ખુબ વધુ છે. અલગ-અલગ તિલકના પ્રકાર હોય છે. ત્યારે ઘણી રાશિના જાતકો માટે અમુક તિલક ખુબ ખાસ હોય છે.

વિધ રીતરિવાજો પ્રમાણે તિલક દરરોજ કરવામાં આવે છે અથવા માત્ર વિશિષ્ટ ધાર્મિક પ્રસંગ માટે કરવામાં આવે છે. માન્યતા માનવને પરમાત્મા સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ સાધન બુદ્ધિ છે. આથી આ પૂજન પછી બુદ્ધિના નિવાસ-સ્થાન મસ્તકનું પૂજન કરવામાં આવે છે કેમ કે પહેલાં સાઘ્ય એટલે ઈશ્વર-પૂજન અને ત્યાર પછી સાધન એટલે બુદ્ધિનું પૂજન. એટલા માટે દરેક પવિત્ર કાર્યમાં, પૂજન-અર્ચનમાં મસ્તક પર તિલક કરવામાં આવે છે.