ડીસાઃહવામાનમાં આવ્યો પલટો

0
650

હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગની આગાહી મુજબ ડીસામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળા વાદળો છવાયા હતાં.જેના પગલે વરસાદી વાતાવરણ સર્જાયો હતો.કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.તો બીજી તરફ વાતાવરણમાં પલટો આવાતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતીમાહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ