ફિલ્મ ધ કેરળ સ્ટોરીનું કલેક્શન 100 કરોડથી વધુ

0
188

ફિલ્મ ધ કેરળ સ્ટોરીના ટીઝર રિલીઝથી જ આ ફિલ્મ ઘણા વિવાદોમાં રહી છે. ધ કેરળ સ્ટોરી દિવસેને દિવસે આગળ વધી રહી છે. 10માં દિવસે આ ફિલ્મે ઘણા રેકોર્ડ પણ તોડ્યા છે. આ ફિલ્મની અત્યારસુધીની કુલ કમાણી કુલ 135.99 કરોડને પાર પહોંચી ગઈ છે. ધ કેરળ સ્ટોરી ચોથી એવી ફિલ્મને જે આ વર્ષે 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઈ છે.

વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો, યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો