વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ થશે જાહેર. 25 મે ના રોજ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થશે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણી શકશે. 25 મે ના રોજ સવારે આઠ કલાકે વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર ૬૩૫૭૩૦૦૯૭૧ પર પણ પોતાનો બેઠક નંબર મોકલીને પરિણામ જોઈ શકશે. આ સાથે જ જો કોઈ વિદ્યાર્થી ગુણ ચકાસણી કરાવવા માટે ઈચ્છુક છે તો તેને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો, યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો