HomeGujaratગુજરાત ટાઈટન્સનો મેચમાં ભવ્ય વિજય

ગુજરાત ટાઈટન્સનો મેચમાં ભવ્ય વિજય

પંડ્યા બ્રધર્સ વચ્ચે રમાયેલી આઇપિએલની મેચમાં હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઈટન્સનો મેચમાં ભવ્ય વિજય થયો છે.  ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી જેમાં ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં બે વિકેટના ભોગે ૨૨૭ રન બનાવ્યા હતા. જેના જવાબમાં લખનઉ સુપરજાયન્ટ્સની ટીમ 20 ઓવરમાં સાત ઓવરના ભોગે ૧૭૧ રન કરીને આઉટ થઇ હતી. મેચમાં શુભમન ગિલ અને સાહાની જોડીએ મેચમાં જોરદાર પરફોર્મ કર્યું હતું. આ મેચમાં સૌથી 94 વધુ રન શુભમન ગિલ દ્વારા ફટકારવામાં આવ્યા હતા જયારે રીદ્ધિમાન સાહાએ પણ 43 બોલમાં 81 રન બનાવાયા હતા. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments