લોરેન્સ બિશ્વોઈનું કનેક્શન હવે પાકિસ્તાનથી ખુલ્યું છે.આપને જણાવી દઈએ કે, ડ્રગ્સ લાવવાના કેસમાં કેસમાં અગાઉ 6 પાકિસ્તાની આરોપી સહિત 8 લોકોની દબોચી લીધા હતાં.લોરેન્સની કસ્ટડી હવે ગુજરાત એટીએસે લીધી છે. ગેંગસ્ટર પર પાકિસ્તાનથી 194 કરોડનું ડ્રગ્સ મંગાવવાનો આરોપ છે.