HomeUncategorizedકોંગ્રેસ નેતા મણિકંદને રાહુલ ગાંધીને સજા સંભળાવનાર જજને ધમકી આપી

કોંગ્રેસ નેતા મણિકંદને રાહુલ ગાંધીને સજા સંભળાવનાર જજને ધમકી આપી

કોંગ્રેસ નેતાએ રાહુલ ગાંધીને સજા સંભળાવનાર જજને ધમકી આપી છે. તમિલનાડુના એક કોંગ્રેસી નેતા મણિકંદનેએ કહ્યું કે જો કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે તો રાહુલ ગાંધીની સજા પર ચુકાદો આપનાર જજની જીભ કાપી નાખવામાં આવશે. કોંગ્રેસ નેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.23 માર્ચે, ગુજરાતના સુરતમાં જસ્ટિસ એચ વર્માની સીજેએમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 2019માં મોદીની અટક અંગે આપેલા નિવેદન બદલ બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ નિર્ણયને કારણે રાહુલ ગાંધીને લોકસભાની સદસ્યતા ગુમાવવી પડી હતી.હવે મણિકંદન સામે 3 કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments